જ્ઞાન ગંગા

આ પુસ્તક "જ્ઞાન ગંગા" ના માધ્યમથી અમે જે સંદેશ આપવા માંગીએ છીએ એમાં કોઈ દેવી-દેવતા અને ધર્મની બુરાઈ નથી કરી. પરંતુ, સર્વ પવિત્ર ધાર્મિક ગ્રંથોમાં છુપાયેલ ગૂઢ રહસ્ય ઉજાગર કરીને યથાર્થ ભક્તિ માર્ગ બતાવવાનો પ્રયત્ન કરેલ છે, કારણ કે, વર્તમાનના સર્વ સંત, મહંત અને આચાર્ય તથા ગુરુ સાહેબો શાસ્ત્રોમાં છુપાયેલા ગૂઢ રહસ્યોને સમજી શક્યા નથી. પરમ પૂજ્ય કબીર સાહેબ પોતાની વાણી માં કહે છે કે,

'વેદ કતેબ જૂઠે ના ભાઈ, જુઠે વે જો સમઝે નાહી.'

 જેના કારણે ભક્ત સમાજને  અપાર હાનિ થઈ રહી છે. બધા પોતાના અનુમાનથી અને જૂઠા ગુરુઓ દ્વારા બતાવેલ શાસ્ત્ર વિરુદ્ધ સાધના કરે છે. જેનાથી ન તો માનસિક શાંતિ મળે છે અને ન તો શારીરિક સુખ, ન તો ઘર તથા નોકરી-ધંધામાં કોઈ લાભ થાય છે, અને ન તો પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય છે, અને ન તો મોક્ષ મળે છે. આ બધા સુખ કેવી રીતે મળે તેમજ એ જાણવા માટે કે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ જન્મ લઉં છું, કેમ મૃત્યુ પામું છું અને કેમ દુઃખ ભોગવું છું ? આખરે આ બધું કોણ કરાવી રહ્યું છે અને પરમેશ્વર કોણ છે, કેવો છે, ક્યાં છે તથા કેવી રીતે મળશે અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના માતા-પિતા કોણ છે અને કેવી રીતે કાળ બ્રહ્મની જાળમાંથી છુટકારો મેળવી આપણા નિજ ઘર (સતલોક) માં પાછા જઈ શકીએ છીએ ?

આ બધું આ પુસ્તકના માધ્યમથી દર્શાવેલ છે, જેથી તેનું અધ્યયન કરીને સામાન્ય ભક્તઆત્માનું પણ કલ્યાણ થઈ શકે. આ પુસ્તક સતગુરુ રામપાલજી મહારાજના પ્રવચનોનો સંગ્રહ છે, કે જે આપણા પવિત્ર શાસ્ત્રોમાં લખેલ તથ્યો પર આધારિત છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે, જે પણ પાઠકજન રુચિ અને નિષ્પક્ષ ભાવથી વાંચીને તેનું હૃદયથી અનુસરણ કરશે, એમનું કલ્યાણ જરૂર થશે.

Gyan Ganga

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Gujarati Language 1. ભક્તિ મર્યાદા (પ્રસ્તાવના) - 1 ●

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Punjabi Language.

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Marathi Language. 1.भक्ती मर्यादा (प्रस्तावना) - 1 ●

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Bengali Language. 1.ভক্তি মর্যাদা (প্রস্তাবনা) - 1 ▪

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Kannada Language.

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Odia Language.

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Assamese Language. ১.ভক্তি মৰ্যদা(প্ৰস্তাৱনা)-১ *কোনজন

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Hindi Language. 1 भक्ति मर्यादा (प्रस्तावना) - 1 नाम

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in English Language Download English Gyan Ganga 1.

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Telugu Language. Download Gyan Ganga Telugu 1. భక్తి

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Urdu Language.

Read Gyan Ganga by Sant Rampal Ji Maharaj in Nepali Language.

The Only Supreme Saint & God

Sant Rampal Ji
Supreme Saint

Supreme Saint Rampal Ji Maharaj is the only True Saint.

God Kabir
Supreme God

God Kabir appeared 600 years ago and Himself revealed His secret

Garib Das Ji
Supreme Saint

Sant Garib Das Ji met God Kabir & wrote a Sat Granth Sahib

Download or Request a free copy

You can download book Gyan Ganga free, from the links given above.

You can also request a hard copy by either filling a form or sending us a whatsapp text on +91 74968 01825

Plese send your full address, the language in which you want the book and your mobile number.

Topics from Gyan Ganga

Gyan Ganga
Gyan Ganga
Gyan Ganga
Gyan Ganga
Gyan Ganga